સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

લગ્ન ગાળો પૂરજોશમાં: ગોંડલમાં ટ્રાફિક જામ: વાહનોની લાંબી કતારો: ચારેકોર વાહનોના ઢગલા

ગોંડલ: અહીંના કોલેજ ચોકથી સરકારી હોસ્પિટલ સુધી જબરો ટ્રાફિક જામ સર્જાયો છે. પાંજરાપોળએ પણ  ટ્રાફીક જામ થયો છે. વાહનોની લાંબી કતારો લાગી છે. આજે ખૂબ જ લગ્ન હોય અને લગ્નગાળા ને લઈને ચારેકોર વાહનોના ખડકલા જોવા મળે છે. (ભાવેશ ભોજાણી, ગોંડલ)

(9:05 pm IST)