સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 4 કેસ,કેશોદમાં 3 કેસ, અને વિસાવદરમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 20 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 4 કેસ,કેશોદમાં 3 કેસ, અને વિસાવદરમાં 1 કેસ નોંધાયો છે

(7:46 pm IST)