News of Wednesday, 21st November 2018
ગોંડલ હાઈવે પર ભરૂડીના પાટીયા પાસે ભરવાડ યુવાન પર ખુની હુમલો : હત્યાની આશંકા
રાજકોટ : ગોંડલ હાઈવે પર આવેલ ભરૂડી ગામના પાટીયા પાસે જૂની અદાવતમાં સેમડા ગામના ભરવાડો વચ્ચેના મામલે ખૂની હુમલો : પોલીસ ઘટનાસ્થળે : વધુ વિગતો મેળવાઈ રહી છે
(5:23 pm IST)