સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st October 2020

બોડી હનુમાનમઢીએ કોરોના નાબુદી માટે પ્રાર્થના

માળીયાહાટીના : તાલુકાના બોડી ગામે હનુમાનમઢી આશ્રમમાં શ્રી રાઘવાનંદબાપુના સાનિધ્યમાં આદ્યશકિત દેવીઓના નવલા નોરતામાં માતાજીની કાળુભાઇ ગઢવી અને રામભાઇ ગઢવી દ્વારા સ્તુતી, ગરબા અને સંતવાણી કરેલ અને કોરોના જેવો મહારોગ વિશ્વમાંથી નાબુત થાય એવી પ્રાર્થના કરી તે તસ્વીર.

(11:16 am IST)