સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

ધોરાજીમાં સતત 4 દિવસે બપોર બાદ ધોઘમાર વરસાદ : ભારે પવન સહીત કડાકા ભડાકા સાથે વરસાદ :મોટી મારડ ફરેણી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ

ધોરાજી માં સતત 4 દિવસે બોપર બાદ ધોઘમાર વરસાદ ખાબક્યો હતો મીની વાવાઝોડું સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ધોરાજી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ   પડ્યો હતો , મોટી મારડ ફરેણી સહિતના ગામોમાં  પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અસહ્ય બફારા માંથી લોકોને  રાહત મ્લોઇ છે જયારે વરસાદથી ખેડૂતો  ચિંતિત બન્યા છે

(6:27 pm IST)