News of Monday, 21st September 2020
જામરાવલમાંથી ર દિવસથી ગુમ પ્રૌઢનો મૃતદેહ વર્તુ નદીમાંથી મળ્યો
ખંભાળીયા, તા. ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામની વર્તુ નદીમાં એક પ્રૌઢની લાશ તરતી જોવામાં આવતા પોલીસે લાશને નદીમાંથી કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા આ વ્યકિત ગુમ હોવાનું તથા તેના સગા વહાલાઓની શોધખોળ હાથ ધરાઇ છે.
(1:53 pm IST)