રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ધોરાજીમાં સાત સ્થાનો ઉપર રશીકરણ કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં રસીકરણનો લાભ લીધો
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કોરોના મહામારી રસીકરણ. અભિયાન અંતર્ગત ધોરાજી શહેરમાં 7 સ્થાન ઉપર રસી કરણ અભિયાન શરૂ કરવામાં આવેલ હતું
જેમાં રાજકોટ જિલ્લા હેલ્થ વિભાગના સહયોગથી ધોરાજી શહેરમાં સાત સ્થાનો ખાતે કોરોના રસી મહા અભિયાનનો પ્રારંભ ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલિયા કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા ઉપપ્રમુખ કૌશિક વાગડિયા એડવોકેટ રાજુભાઇ બાલધા વિગેરે બક્ષીપંચના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે રસીકરણ મહા અભિયાનમાં ભાગ લીધો હતો તેમજ વધુમાં વધુ યુવાનો ને કરોના વેક્સિન આપવા બાબતે મદદરૂપ બન્યા હતા