સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

મોરબી નવયુગ મહિલા કોલેજની વિદ્યાર્થીઓએ અદાણી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી

મોરબીઃ નવયુગ મહિલા સાયન્સ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં અદાણી ઇન્ડસ્ટ્રીઝની બે દિવસની મુલાકાત લીધી હતી. જેમાં અધ્યાપકો પણ જોડાયા હતા. ત વખતની તસ્વીર. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(1:39 pm IST)