સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

જામકંડોરણામા વિશ્વ યોગદિનની ઉજવણી

જામકંડોરણા : તાલુકામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં અવી હતી આ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જામકંડોરણા મામલતદારશ્રી એચ. આર. અપારનાથી, નાયબ મામલતદાર આર. જી. લુણાગરીયા, બી. આર. સી. કોઓર્ડીનેટર સંજયભાઇ બોરખતરીયા સહિતના અધિકારીઓ આગેવાનો તેમજ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિદ્યર્થીનીઓએ હાજર રહી યોગ કરી આ વિશ્વયોગ દિનની ઉજવણી કરી હતી. (તસ્વીર - અહેવાલ : મનસુખભાઇ બાલધા -જામકંડોરણા)

(11:41 am IST)