સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st June 2019

ગોંડલ કાગવડ ચોકડી પાસે કાર અને રીક્ષા ભટકાતા બેને ઇજા

ગોંડલઃ ગોંડલ જેતપુર હાઇવે પર કાગવડ ચોકડી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવવાનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતમાં બે વ્યકિતને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:39 am IST)