સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કન્યા કુમાર વિદ્યાલય દ્રોણે્શ્વરનું ઝળહળતું ૯૪ ટકા પરિણામ: શાળાપ્રથમ ખુંટ રાહુલ ૯૯.૦૩ દ્વિતીય જેઠવા જાનવી ૯૭.૬૨ PR

ઉના : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કન્યા-કુમાર વિદ્યાલય દ્રોણેશ્વરનું ૨૦૧૯ માં લેવાયેલ એસ.એસ.સી.પરીક્ષાનું પરિણામ, ભગવત કૃપા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પુરુષાર્થથી પરિણામ ઝળહળતુ ૯૪ ટકા આવેલ છે. જેમાં ૧૪૫ કન્યા અને કુમારોએ પરીક્ષા આપેલ.

        સત્સંગ પ્રચારાર્થે અમેરિકા અને કેનડા વિચરણ કરી રહેલ ગુરુકુલ અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ગુરુકુુલ ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી અને શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીએ સફળ છાત્રોને શુભાશીર્વાદ સાથે  પ્રોત્સાહિત કર્યા હતા.

        શાળામાં પ્રથમ કન્યાઓ:-

        .જેઠવા જાનવી. . સેંજલિયા પ્રિયાંશી ૩ સખરેલિયા હેત્વી ૪.ઘીનૈયા માનસી ૫.કાનાણી ખુશી

        શાળામાં પ્રથમ પાંચ કુમારો

        .ખુટ રાહુલ ૨.રાજાણી સ્મિત ૩.ચાવડા મહિપત ૪ડાંગોદરા મહિપત ૫.ધાનાણી જીલ

(2:25 pm IST)