સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

ગોંડલઃ દેશી બળદ કમજોર થયા

ગોંડલ જુનાગઢમાં આ વર્ષે વરસાદ ન થતા દેશી બળદ કમજોર થઇ ગયા છે જેનું મુલ્ય દસથી પચીસ હજાર છે જયારે નીલગાયનું બે લાખથી નવ લાખ હોય છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:35 am IST)