સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

નાગવા બીચ ઉપર વેકેશનની મોજઃ

ઉનાઃ દિવ નાગવા બીચ પર ઉનાળા વેકેશન લીધે ટ્રાફીક જોવા મળ્યો હતો લોકો દરીયામાં ન્હાવાનો આનંદ લેતા જોવા મળ્યા હતા. ઉનાળા વેકેશનને લઇને હોટલો, ગેસ્ટ હાઉસ હાઉસફુલ જોવા મળેલ છે. વેકેશનની મોજ માણતા પર્યટકોની તસ્વીર. (તસ્વીરઃ નિરવ ગઢીયા-ઉના)

(11:33 am IST)