સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

રાપરમાં ગાંધીનગરની સ્કવોડે ધો.૧૦નો કોપીકેસ ઝડપાયો

કચ્છમાં ધો.૧૦માં ૬ અને ધો.૧રમાં ૧ કોપી કેસ ઝડપાયા

રાજકોટ તા.ર૧ : પરીક્ષાનાં અંતિમ સત્ર દરમિયાન ગાંધીનગરની સ્કવોડે રાપરમાંથી એક કોપીકેસ ઝડપાયો હતો. રાપર શાળા નં.૧માંથી ગણિત પેપર દરમિયાન આ કોપી કેસ ઝડપાયો હતો. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ધો.૧૦ના ૬ અને ધો.૧રનો ૧ એમ કુલ ૭ કોપીકેસ બોર્ડ પરીક્ષા દરમિયાન ઝડપાયા છે.

(11:38 am IST)