સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

પોરબંદરમાં કોરોનાની સ્‍થિતિ

ગ્રામીણ બેંકમાં ર કર્મચારી, એકસીસ બેંકમાં-૧, નિર્ણાયક સપ્‍તાહિકના તંત્રી દિલીપભાઇ ધામેચાને પણ કોરોના પોઝીટીવ

પોરબંદર : ગ્રામીણ બેંકમાં ર કર્મચારી, એકસીસ બેંકમાં-૧, નિર્ણાયક સપ્‍તાહિકના તંત્રી દિલીપભાઇ ધામેચા પણ કોરોના પોઝીટીવ તેમણે ૧૦ દિવસ પહેલા વેકસીન લીધેલ હતી.

તેમજ જીઆઇડીસીમાં ૦૧, આદિત્‍યાણામાં ૧ કેસ નોંધાયા છે. તથા પરેશનગરની બાજુની સોસાયટીમાં ૧૦ કરેસ આવ્‍યા હોવાનું તથા અન્‍ય ૧ર જેટલા કોરોના કેશ મળી કુલ રર જેટલા કેસ કોરોનાના આજે હોવાનું બીન સત્તાવાર જાણવા મળેલ છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(11:18 pm IST)