સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

જામનગરમાં કોરોના ની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા જી.જી હોસ્પિટલ ખાતે ફોરેસ્ટ વિભાગના ક્લાસ વન અધિકારી રાધિકા પરસાણાને નિયુક્ત કરતા જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગની વિવિધ સમીક્ષા

જામનગર::જામનગરમાં કોરોના ની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા ખાસ IFS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે ત્યારે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ફોરેસ્ટ વિભાગના ક્લાસ વન અધિકારી રાધિકા પરસાણાને નિયુક્ત કરતા જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગની વિવિધ સમીક્ષા કરી હતી.(અહેવાલ મુકુંદ બદીયાણી, તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)

(3:54 pm IST)