News of Monday, 22nd February 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 2 કેસ, કેશોદ,માણાવદર,મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 6 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 2 કેસ, કેશોદ,માણાવદર,મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે
(8:56 pm IST)