સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

બોટાદમાં શિવાજી મહારાજની જયંતિ ઉજવાઇ

બોટાદ : કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામંતભાઇ જેબલીયાની અધ્‍યક્ષતામાં શિવાજી મહારાજ જયંતી ઉજવાઇ હતી. આ અવસરે સહદેવસિંહ ગોહિલ, કરણીસેના ઉપાધ્‍યક્ષ, સુર્યદીપસિંહ ગોહિલ, કૌશલસિંહ વગેરે જોડાયા હતા. શિવાજી મહારાજ જયંતીની ઉજવણીની તસ્‍વીર.

(11:52 am IST)