સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા ના કારણે ખેડૂતોમાં ખુબ આક્રોશ , ખેડૂત સમાજને અન્યાય થઇ રહ્યો છે પરંતુ અમે ખેડૂતના અધિકારની લડાઈને મજબૂત બનાવીશું : હાર્દિક પટેલ જુનાગઢ જિલ્લામાં

જૂનાગઢ:::: કોંગ્રેસના કાર્યકરી  અધ્યક્ષ હાર્દિક પટેલ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં આજે વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થન માં કાર્યક્રમ કરવામાં આવ્યા હતાં.ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા ના કારણે ખેડૂતોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે, ખેડૂત સમાજને અન્યાય થઇ રહ્યો છે પરંતુ અમે ખેડૂતના અધિકારની લડાઈને મજબૂત બનાવીશું. તેમ હાર્દિક પટેલે કહ્યું હતું. 

(3:37 pm IST)