સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

કોરોના વાયરસના કારણે gsfc વડોદરા અને જામનગરના સિક્કા માં આવેલ તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટો અને કચેરીઓ બંધ રહેશે

જામનગર : કોરોના વાયરસના કારણે gsfc વડોદરા અને જામનગરના સિક્કા માં આવેલ તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટો અને કચેરીઓ બંધ રહેશે. કોરોના રોગચાળો વિશ્વ માટે જોખમરૂપ બનતો જાય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ બાદ gsfc મેનેજમેન્ટ દ્વારા વડોદરા અને જામનગરના સિક્કાના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને કચેરીઓ આજથી આગળની નોટિસ ન મળે ત્યાં સુધી બંધ રાખવા આદેશ કરાયો છે

(4:30 pm IST)