સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

મોરબી મેટ્રો ગ્રુપ દ્વારા માસ્ક- સેનીટાઇઝરનું વિતરણ

મોરબીઃ મેટ્રો ગ્રુપના શેખરભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ ફેકટરીના તમામ શ્રમિકોને કોરોનાથી રક્ષણ માટે ફેકટરીમાં માસ્ક, સેનીટાઈઝર અને હર્બલ કીટ વિતરણ કરવામાં આવ્યા હતા મેટ્રો ગ્રુપ ઓફ કંપની સાથે જોડાયેલા ૩૦૦૦ કર્મચારીઓને ૩૦૦૦ માસ્ક, ૩૦૦૦ સેનીટાઈઝર અને ૩૦૦૦ હર્બલ મેડીસીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે તસ્વીર.

(11:57 am IST)