News of Monday, 2nd December 2019
શ્રી દ્વારકાધીશ ભગવાનને ચાંદીની સગડી અર્પણ
દ્વારકાઃ શ્રી દ્વારકાધીશજીના પરમ ભકત શ્રી કપીલભાઇ બળવંતરાય ચાવડા પરિવાર દ્વારા શ્રીજીને અંદાજે ૧ કીલો ૨૦૦ ગ્રામની ચાંદીની સગડી અર્પણ કરવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.
(11:50 am IST)