સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

ધોરાજી પંથકમાં મગફળી વાવેતરની પૂર્વ તૈયારી

ધોરાજી : અત્યારે કાળઝાળ ગરમીમાં ધરતીપુત્રો પોતાના ખેતરોમાં સાતી રાખ અને દેશી ખાતર નાખીને જમીનને ગરમ થવા દે અને હવે ખેડુતો પોતાના ખેતરમાં મગફળીના વાવેતર માટે માંડવીને પહેલા જમાનામાં મોઢથી ફોલતા પણ હવે તેન બદલે આધુનિક ઓપનર આવી ગયા છે જેમાં ખેડૂતો મગફળીને ફોલીને બીયારણ તૈયાર કરે છે અને સારા વરસાદ બાદ મગફળીને વાવેતર કરશે. ખેડૂત પરિવાર આખુ ઘર ઓપનર પર ધમધમતા તાપમાં મગફળીનું બીયારણ માટે મગફળી ફોલે છે. અને ચખોી કરે છે તે તસ્વીર.

(11:23 am IST)