સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

હળવદથી ઉર્ષ પગપાળા જવાનું પ્રસ્થાન

 હળવદના મુસ્લિમ બિરાદરો ભડિયાદ પીરના ઉર્ષમાં જવા પગપાળા પ્રસ્થાન. અહીંના મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનો ધંધુકા પાસે આવેલ ભડિયાદ પીરના ઉર્ષમાં સરીક થવા માટે પગપાળા જવા નિકળ્યા હતા.

(9:23 am IST)