સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th July 2018

કેશોદના કેવદ્રામાં વીજકરંટ લાગતા યુવાનનું મોત :એકનાએક પુત્રના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત

ઘરે ગ્લાઇન્ડર મશીન પર કામ કરતી વેળાએ અચાનક શોર્ટ લગતા પ્રવીણ પાથરનું મોત

કેશોદ તાલુકાના કેવદ્વા ગામે વીજ કરંટ લાગતા યુવાનનું કરૂણમોત નીપજ્યું છે પ્રદીપ કાંતિભાઈ પાથર નામના 20 વર્ષીય યુવાનને તેમનાં ઘરેજ લાગ્યો વીજ કરંટ લાગ્યો હતો પ્રદિપભાઈ કાંતિભાઈ પાથર નામના યુવાનને ઇલેક્ટ્રિક સોટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યુંપ્ હતું
  જાણવા મળ્યા મૂજબ રદીપભાઈ પાથર  ગ્લાઈડર મશીન કામ કરતો હતો ત્યારે અચાનક  લાગ્યો શોટ લાગ્યો હતો કાંતિભાઈ ને તેમના એક ને એક પુત્ર હોવાથી કુટુંબ મા ઘેરા શોકની લાગણી વ્યાપી છે મૃતકને હાલ કેશોદની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવેલછે

હાલ આ બાબતે કેશોદ પોલીસ તપાસ કરી રહી છે તેમ  મિતલકુમાર વાઢીયા માળીયા હાટીનાથી જણાવે છે

(11:57 pm IST)