સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

વાંકાનેર પોલીસ લાઇન મહિલા મંડળ આયોજિત ગણેશોત્સવના દર્શનેઃ

વાંકાનેર પોલીસ લાઇન મહિલા મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ હાજરી આપી હતી. આ તકે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા સાથે વાંકાનેર સીટી પી.આઇ.બી.ટી.વાઢીયા, વાંકાનેર તાલુકા પી.એસ.આઇ.જી.આર.ગઢવી તેમજ અન્ય પોલીસ હાજર રહ્યા હતા અને આરતી બાદ જમણવારનો કાર્યક્રમ રાખી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી.(તસ્વીર-અહેવાલઃ મહમદ રાઠોડ.વાંકાનેર)(૨૩.૪)

(12:09 pm IST)