News of Thursday, 20th September 2018
સતત ત્રીજા દિવસે વીજ તંત્ર દ્વારા ઓપરેશનઃ પડધરી-લોધીકામાં દરોડા
જીઇબી વીજીલન્સ દ્વારા સતત ત્રીજા દિવસે રાજકોટ રૂરલ વિસ્તારમાં વીજ ચોરી સામે ઝૂંબેશઃ પડધરી-લોધીકા ઉપરાંત આ બંને તાલુકાના ૧૮ ગામોમાં પ૭ ટીમો ત્રાટકીઃ પોલીસ-એકસ આર્મીમેનનો ચુસ્ત બંદોબસ્તઃ વીડીયોગ્રાફી પણ કરાઇ
(11:45 am IST)