News of Tuesday, 20th August 2019
જૂનાગઢમાં પ્રથમવાર મોનસુન ફન રન
જૂનાગઢ તા. ૨૦: લોર્ટસ સ્પોર્ટ એકેડમી દ્વારા મોનસુન ફનરન પ્રથમવાર ભવનાથ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમા વરસાદી માહોલમાં પણ સ્પર્ધકો મોનસુન ફનરનમાં ઉત્સાવપુર્વક ભાગ લઇ આ સ્પર્ધકોને સર્ટીફીકેટ, મેડલ અને ગીફટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ.
(1:12 pm IST)