સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

જામનગર-જીલ્લામાં વધુ ૬ સ્થળે જુગાર દરોડા : ૩પ શખ્સો ઝડપાયા

જામનગર, તા. ર૦ :  જામનગર-જિલ્લામાં પોલીસે વધુ ૬ સ્થળોએ દરોડા પાડીને ૩પ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે.

મોટી નાગાજાર, મેઘપર, જીવાપર ચંગા, નાઘેડ સહિતના ગામોમાં જુગાર ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.

(1:06 pm IST)