સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

ગોંડલમાં લોકમેળાનું કાઉન્ટ ડાઉન

ગોંડલઃ અહિંના કોલેજ ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વ પ્રસંગે ભવ્ય લોકમેળાનું આયોજન થવાનું છે. લોકમેળાના પ્રારંભની ઘડીઓ ગણાય રહી છે ત્યારે તસ્વીરમાં લોકોને મનોરંજન પીરસવા ચકડી ફજત ફાળકાને ફીટ કરવામાં મશગુલ કારીગર નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(11:50 am IST)