સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th August 2019

વડિયામાં મેઘધનુષ

વડિયાઃ વરસાદી મોરમમાં મેઘધનુષ દેખાતા જોવા વિડિઓ ઉતારવા ટોળા લાગ્યા હતા. વડિયામાં ઘણા સમયે આવો નજારો જોવા મળતા લોકો કુતુહલ વશ જોવાનું ચુકયા નહિ. વડિયા કૃષ્ણપરા એને સુરગપરા વિસ્તાર વચ્ચે આવેલ બ્રિજ ઉપરથી લોકોજોવા ઉમટી પડ્યા.(તસ્વીરઃઅહેવાલ દિવ્યાંગગીરી ગોસાઇ, વડીયા)

(11:35 am IST)