News of Tuesday, 20th July 2021
ટંકારાના મીતાણામાં વૃક્ષારોપણ
ટંકારા : તાલુકાના મીતાણા (પ્રભુનગર) સમાજ વાડીમાં વૃક્ષારોપણ કરતા યુવાનોનો ઉત્સાહ વધારતા તા. પ. કારોબારી અધ્યક્ષ અરવિંદભાઇ દુબરીયા હાજર રહ્યા હતા અને ૨૫૦ રોપા વાવીને યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.
(11:40 am IST)