સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

જુનાગઢ જીલ્લાના પ તાલુકાઓમાં ઝાપટાથી લઇ દોઢ ઇંચ વરસાદ

આજે સાંજે ૪ વાગ્‍યાથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં  રાત્રે ૮ કલાક સુધીમાં જુનાગઢ જીલ્લાના પાંચ તાલુકાઓમાં  ઝાપટાથી લઇ દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્‍યો હોવાનું ફલડ કન્‍ટ્રોલ રૂમ દ્વારા જાણવા મળે છે.

- જુનાગઢ ૧ ઇંચ  રપ મીમી

- મેદરડા ૧ ઇંચ ર૦ મીમી

- વંથલી અડધો ઇંચ ૧૩ મીમી

- વિસાવદર ૧ાા ઇંચ ૩ર મીમી

- ભેસાણ પ મીમી

(9:55 pm IST)