સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

અમરેલીમાં મુસ્લિમ સમુદાય દ્વારા વરસાદ માટે દુવા

અમરેલીઃ અહિ રામકમલ ચોકમાં કાલે બપોરે ખુલ્લા પગે અમરેલીના મુસ્લીમ સમુદાય તથા ધર્મગુરૂઓ દ્વારા ખુલ્લા પગે ઉભા રહી વરસાદ વરસે તે માટે થઇ દુવા  માંગવામાં આવી હતી. જયારે આ દુવામાં દિલીપભાઇ સંઘાણી પણ જોડાયા હતા.(તસ્વીર.અહેવાલઃ અરવિંદ નિર્મળ.અમરેલી)

(1:20 pm IST)