સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

દેરડી કુંભાજીમાં 20 મિનિટથી ધોધમાર વરસાદ : બપોરે જોરદાર જોરદાર વરસાદથી ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા : વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ જિલ્લાના દેરડી કુંભાજીમાં 20 મિનિટથી ધોધમાર વરસાદ વરસ્યો છે ભાર બપોરે જોરદાર જોરદાર વરસાદથી ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

(4:44 pm IST)