સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

લુસાળા ફાટક રપ મીનીટ બંધ રહ્યું

લુસાળા ફાટકે ૧૧ વાગ્યે ટ્રેન નીકળી ગયા બાદ રપ મીનીટ ફાટક બંધ રહ્યું જેથી બન્ને સાઇડ ટ્રાફીક જામ થયો હતો. ટ્રેકનીકલ ખામીને લઇ ફાટક બંધ રહ્યું ત્યાર બાદ રપ મીનીટો બાદ રીપેર થઇ જતા ફાટક ખૂલ્યું હતું. મેંદરડાથી વંથલી જતા કમલેશભાઇ ખેવલાણીએ આ વિગત જણાવી હતી. (તસ્વીર : ગૌતમ જે. શેઠ )

(11:57 am IST)