સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

ભાવનગર : રકતદાન કરી જન્મદિવસ ઉજવ્યો

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવા સંગઠનના સક્રિય કાર્યકર્તા સેવાભાવી યુવાન જય સુરેશભાઇ વાઘેલાએ તેના જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ. જેમાં તેઓએ તેમજ તેમના મિત્રોએ રકતદાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. (મેઘના વિપુલ હિરાણી)

(11:56 am IST)