સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

માળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ

માળીયા હાટીના તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા અહિંના માર્કેટીંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં કૃષિ મહોત્સવના ઉદ્દબોધન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તેમજ ખેડૂતો નજરે પડે છે. (તસ્વીર મહેશ કાનાબાર)

(11:54 am IST)