સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

ધોરાજીમાં ચોરાઉ સ્પેલેન્ડર સાથે નિકળતા ઝડપાઇ ગયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૦:  પો.સ્ટે એ પાર્ટ  આઇ.પી.સી કલમ ૩૭૯ ના કામે ચોરાયેલ મો.સા એક ઇસમ બાવાગોર ચોક થી ભંગાર બજાર તરફ વેચવા જતો હોવાની હકીકત મળતા  મો.સાની વોચમાંનદી બજારમાં હતા દરમ્યાન નંબર પ્લેટ વગરના મો.સા. સાથે એક ઇસમ નીકળતા તેના ચેચીસ નંબર પોકેટ કોપમા નાખી સર્ચ કરતા સદરહુ મો.સા.ઉપરોકત ચોરીના કામે ગયેલ સદરહુ મો.સા.હોઇ જેથી હસ્તગત કરી આરોપી નવાજખાન દીલાવરખાન પઠાણ સિપાઇ ઉ.વ-૨૧ રે. બહારપુરા રોનક સ્કુલની પાસેની અટક કરી   હીરો સ્પ્લેન્ડર કી.રૃ.૧૫,૦૦૦/- કબજે કરેલ. આરોપીનો ગુનાહીત પુર્વ ઇતિહાસ (૧) જુનાગઢ પોસ્ટે એ.૧૧૨૦૩૦૨૫૨૨૦૧૧૮/૨૨ આઇ.પી.સી.ક.૩૮૪,૩૮૬,૩૮૮.૩૮૯.૫૦૬(૨) ૨૯૪(ખ) ૧૧૪ (૨) ધોરાજી પોસ્ટ પ્રોહી ગુ.ર.ન.૫૦૦૬/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(ઇ) (૩) ધોરાજી પોસ્ટે સી ૧૧૨૧૩૦૧૦૨૦૦૦૦૩/૨૦ પ્રોહી કલમ ૬૬(૧) બી (૪) ધોરાજી પોસ્ટે સી૧૧૨૧૩૦૧૦૨૦૦૮૦૭/૨૦ પ્રોહી કલમ ૬૫(ઇ) .૮૧ (૫) ધોરાજી પોસ્ટે સી ૧૧૨૧૩૦૧૦૨૧૦૧૫૩/૨૧ પ્રોહી કલમ ૬૫(એ(એ) ૯૮(૨) (૬) ધોરાજી પોસ્ટે ૧૧૨૧૩૦૧૦૨૧૦૫૫૮/૨૧ આઇ.પી.સી.કલમ ૧૮૮ ૨૬૯, મુજબ ગુન્હો નોંધાયા છે કામગીરી કરનાર એ.બી.ગોહિલ પોલીસ ઇન્સ. ધોરાજી પો.સ્ટે રમેશભાઇ બોદર એ.એસ.આઇ ભીમભાઇ ગંભીર એ.એસ.આઇ અરવીંદસિંહ જાડેજા પો.કોન્સ રવિરાજસિંહ વાળા પો.કોન્સ  રવિરાજસિંહ જાડેજા  પો.કોન્સ બાપાલાલ ચુડાસમા પો.કોન્સ  જયસુખભાઇ ગારંભડીયા પો.કોન્સ  ઇશીતભાઇ માણાવદરીયા પો.કોન્સ વિગેરે સ્ટાફ રોકાયો હતો.

(1:51 pm IST)