સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

ધોરાજીના સુપેડી ગામે દલીત જ્ઞાતિ સમાજનો રજો સમુહ લગ્નોત્સવ યોજાયો

ધોરાજી તા.૨૦: ૧૧ નવદંપતી લગ્ન જીવનના તાતણે બંધાયા ધોરાજીના સુપેડી ગામે જન સમાજ જાગૃતી ચેરીટેબલ ટ્રસ્ટ સુપેડી દ્વારા દલીત સમાજનો રજો સમુહલગ્નો મહોત્સવ યોજાયો જેમાં ૧૧ નવ દંપતીઓ લગ્ન જીવનના તાતણે બંધાયા અને તમામને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આર્શીવચન અપાયા આ  તકે જાણ સંગીત શૈલીમાં લગ્ન દરમયાન અને દાતાઓ દ્વારા દિકરીઓને ૩૯ ચીજવસ્તુઓ કરીપાવર કરાયો હતો અને આતકી સમુહ લગ્નોત્સવના આયોજન વનીતાબેન સોલંકી અને હરીભાઇ સોલંકીએ તમામ દાતાશ્રીઓના આભાર માનેય અને તમામ લોકોએ સહયોગ કરવા બદલ આભાર માનેય આ તકે આ કાર્યકમાં તમામ આયોજન સેવાઓ કરવા બદલ શિક્ષણવિદ્દ મુકેશભાઇ શિંગાળાનો આભાર મનેલ હતો અને એવોની સેવાઓને બીરદાવેલ હતી (તસ્વીર ધર્મેન્દ્ર બાબરીયાઃધોરાજી)

 

(2:38 pm IST)