સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

કોડીનાર : ખેડૂતોના પ્રશ્ને આવેદન

કોડીનાર : કિશાન એકતા સમિતિના ગીર સોમનાથ જીલ્લાના પ્રમુખ સુરપાલસિંહ બારડના અધ્યક્ષસ્થાને કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા સહિતના ખેડૂત અગ્રણી તેમજ ખેડૂતોએ સાથે મળી ગીર સોમનાથ જીલ્લાના ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓની રજૂઆત સાથેનુ આવેદનપત્ર કોડીનાર મામલતદારને પાઠવ્યુ હતુ તે તસ્વીર.

(11:52 am IST)