સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

ભાવનગર-ઝાંઝરીયા હનુમાન મંદિરે ભાવિકોની ભીડ

અંજનીપુત્ર હનુમાનજીની જન્મ જયંતિની ગોહિલવાડમાં ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. ઝાંઝરીયા હનુમાન મંદિરે સવારથી જ ભાવિકોની લાંબી કતારો લાગી ગઇ હતી.(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(12:18 pm IST)