સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

ભાવનગર રાંદલધામમાં રામકથા યોજાઇ

 ભાવનગર : રાંદલધામ ખાતે ચંદ્રીકાબેન ખાવડીયા પરિવાર દ્વારા રામકથા યોજાઇ ગઇ. આયોજક પરિવાર દ્વારા કથાના છેલ્લા દિવસે પક્ષીઓ માટે શ્રોતાજનોને વિનામુલ્યે ૧૦૦ હજાર કુંડાનું વિતરણ કરાયુ હતુ. તેમજ મહાપ્રસાદ અને ૪૦૦ ગોરણીને જમાડવામાં આવી હતી.(તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(12:18 pm IST)