News of Friday, 20th March 2020
પોરબંદર-ભાણવડ-પોરબંદર લોકલ ટ્રેઈન રદ
પોરબંદર : પોરબંદર-ભાણવડ-પોરબંદર લોકલ ટ્રેઈન કોરોના વાયરસ સામે સાવચેતીના પગલાં રૂપે રદ કરવામાં આવી છે,આ ટ્રેઈન પોરબંદરથી સાંજે 7 વાગ્યે ઉપડીને ભાણવડ જઈને પરત રાત્રે 80-5 વાગ્યે પરત પોરબંદર જવા ભાણવડથી ઉપડતી હતી
(7:58 pm IST)