સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

જસદણના રેલ્વે સ્ટેશનને લુણો લાગ્યો !!:

જસદણમાં અગાઉ કોંગ્રેસમાંથી કુંવરજીભાઇ બાવળીયા અને વર્તમાન ભાજપના મોહનભાઇ કુંડારીયા સાંસદ રહ્યા હવે છેક સુધી ભાજપનું રાજ પણ જસદણમાં બંધ રેલ્વે સેવાને ચાલુક રવા  જતા હવે લોકસભાની ચૂંટણી આવી ગઇ ! ત્યારે આ ઇમારતને પણ લુણો લાગતો જાય છે. રેલ્વે સેવા તો બંધ છે પણ આ ઇમારત પણ ભવિષ્યમાં નામશેષ થઇ જશે ત્યારે તેને કોઇ બચાવો !(તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(2:07 pm IST)