News of Thursday, 20th January 2022
કચ્છના મુન્દ્રા બંદરે અમેરિકાથી આવેલ ૯૦ થેલા ડ્રગ્સ ઝડપાતાં ચકચાર: નાર્કોટિક્સ બ્યુરોનું મોટું ઓપરેશન: ભંગારની આડમાં મારીજુઆના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, હજી સર્ચ ઓપરેશન ચાલુ
ભુજ : કચ્છના મુન્દ્રા બંદરે અમેરિકાથી આવેલ ૯૦ થેલા ડ્રગ્સ ઝડપાતાં ચકચાર જાગી છે, નાર્કોટિક્સ બ્યુરોનું મોટું ઓપરેશન હાથ ધર્યું છે, ભંગારની આડમાં મારીજુઆના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે અને હજી સર્ચ ઓપરેશન ચાલુ છે
(8:01 pm IST)