News of Wednesday, 20th January 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 1 કેસ ,કેશોદ ,માણાવદર અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 11 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 1 કેસ ,કેશોદ ,માણાવદર અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે
(8:16 pm IST)