સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ધોરાજીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટાને બીડી પીવડાવી : કોંગ્રેસ આગેવાનોએ મજાક ન કરવાની સુચના આપતા કાર્યકરો નાશી ગયા

ધોરાજી : ડેપ્યુટી કલેકટર કચેરીમાં ગુજરાત સરકારનું રાષ્ટ્રીય અને સુરક્ષા વ્યાજબી ભાવની દુકાનની જાહેરાતના બોર્ડ ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના મોઢા માં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીડી પીવડાવી રમૂજ કરતા વિવાદ સર્જાયો તાત્કાલિક કોંગ્રેસના આગેવાનો આવી મજાક નહિ કરવાની સૂચના આપતા કાર્યકર્તાઓ નાસી ગયા  હતા. (તસ્વીર-અહેવાલ : કિશોર રાઠોડ, ધોરાજી)

(1:02 pm IST)