સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

પરદેશી પારેવડા...

શિયાળુ સત્ર શરૂ થતા પરદેશી પારેવડા સીમ, સીમાડા ઓળંગીને આવી રહ્યા છે. પારેવડાઓ ન્યુટ્રલ (ફી) થઇ અને શાંતિમય વાતાવરણમાં તરતા માનવ જીવનને ઘણું ખરૂ કહી જાય છે જો માનવી પણ આ પ્રકારનું ન્યુટ્રલ અને શાંતિમય જીવન બનાવી દે તો સંસાર ઘણો સુખમય બની રહે તેમ છે મોજ મસ્તીમાં સીમા ઓળંગતા પરદેશી પારેવડા નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:41 am IST)