News of Monday, 19th November 2018
ભાવનગરમાં સ્વાઇનફલુથી મહિલાનું મોત એક અઠવાડિયામાં ૩ દર્દીના મોત
ભાવનગર તા ૧૯ : ભાવનગરમાં સ્વાઇનફલુ એ વધુ એક નો ભોગ લીધો છે.
શહેરની સરકારી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ પાલીતાણાના ૬૧ વર્ષી મહિલાનું સ્વાઇન ફલુ થી મોત નિણજયું છે. ભાવનગર મા઼ છેલ્લા એક સપ્તાહમાં ૪ સ્વાઇન ફલુ થજી ર દર્દીના મોત નિપજયા છે. જયારે ચાલુ સીઝનમા઼ સ્વાઇન ફલુ થીᅠ૨૦ જેટલા મોત નિપજયા છે
(11:26 am IST)